Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં 8 પી.એસ.આઈ. ની આંતરિક બદલી.

Share

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાએ ભરૂચ જિલ્લામાં 8 પી.એસ।આઈ. ની આંતરિક બદલી કરેલ છે. આ બદલીઓની વિગત જોતા ટ્રાફિક પી.એસ.આઇ એ. જે. રણાની નબીપૂર પોલીસ મથક ખાતે અને નબીપૂર પોલીસનાં પી.એસ.આઈ આર.એ. બેલીમની બદલી સી ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે. એન.જે ટાપરીયાની બદલી એ.સો.જી માં કે.એમ ચૌધરીની બદલી અંકલેશ્વર સીટી પોલીસ મથક જયારે એસ.વી ચુડાસમાને હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટનાં વધારાની જવાબદારી સાથે બદલી કરવામાં આવી છે. જયારે જે.પી ચૌહાણની બદલી હાંસોટ ખાતે ઇન્ચાર્જ પી.આઈ તરીકે બી.જી યાદવની બદલી એ ડિવિઝન જયારે વી.એ રાણાની ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનનાં ઈનચાર્જ પી. આઈ તરીકે બદલી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

માંડવી પો.સ્ટે.માં નોંધાયેલ નાર્કોટીક્સના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.પોલીસ.

ProudOfGujarat

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખનો MLA છોટુભાઈ વસાવા પર સોશિયલ મીડિયા દ્વારા પ્રહાર જાણો શું કહ્યું…..???

ProudOfGujarat

પાંચમી અનુસૂચિત વિસ્તારોમાં આદિવાસી જમીન હસ્તાંતરણ મુદ્દે કલેક્ટરને આવેદન : ગેરકાયદેસર માઇનિંગ, સિલિકા પ્લાન્ટ અને જમીન કબજાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!