Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મોડી રાત્રીનાં વીજ કડાકા સાથે જામ્યો તોફાની વરસાદી માહોલ.

Share

ભરૂચ જીલ્લામાં કુલ 9 તાલુકાઓ પૈકી 6 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર પૂરા થતાં 24 કલાક દરમ્યાન આમોદ-11 મી.મી,અંકલેશ્વર-66 મી.મી., ભરૂચ-60 મી.મી, હાંસોટ- 16 મી.મી., વાગરા-76 મી.મી., ઝઘડીયા-05 મી.મી. વરસાદ વરસ્યો હતો. તે સાથે 24 કલાકમાં 234 મી.મી. એટલે કે 9 ઇંચ વરસાદ વરસ્યો હતો.

Advertisement

Share

Related posts

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું, પાક. જાસૂસ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : દિવાળીમાં તેજી રહેશે કે મંદી વેપારીઓ ચિંતામાં ગરકાવ.

ProudOfGujarat

રાજપીપળા : એકતાનગર ખાતે એક દિવસીય રાષ્ટ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!