Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો.

Share

ભરૂચ જીલ્લામાં આજે સવારે 6 કલાકે પૂરા થતાં 24 કલાકમાં તમામ તાલુકાઓમાં કુલ 10 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. તાલુકાઓમાં વરસાદનું વિશ્લેષણ કરતાં આમોદમાં 15 મી.મી., અંકલેશ્વરમાં 13 મી.મી., ભરૂચમાં 20 મી.મી., હાંસોટમાં 38 મી.મી., જંબુસરમાં 7 મી.મી., નેત્રંગમાં 82 મી.મી., વાગરામાં 13 મી.મી., વલિયામાં 54 મી.મી., અને ઝધડીયામાં 24 મી.મી., વરસાદ વરસ્યો હતો. જયારે તા. 8-8-2020 નાં રોજ સવારે 6 થી 12 વાગ્યા સુધી માત્ર 3 તાલુકાઓમાં જેમાં આમોદ 5 મી.મી., હાંસોટ 2 મી.મી., વાલિયા 2 મી.મી., વરસાદ નોંધાયો હતો.

Advertisement

Share

Related posts

તંત્રના છાજીયા…બજાર બંધ કરાવતા મહિલાઓનો વિરોધ જાણો ક્યાં અને કેમ ?

ProudOfGujarat

વાંકલ : માન.મંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજા માટે સામુહિક આરોગ્ય હેતુ ઓકિસજનનાં પ્લાન્ટ માટે રૂા.૧.૨૩ કરોડ ફાળવ્યા.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. એ વેડચમાંથી પત્તા પાનાનાં જુગારની સફળ રેઇડ કરીને સાત જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!