Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો.

Share

ભરૂચ જિલ્લા સહિત તાલુકાઓમાં આજે તા. 12/8/2020 નાં સવારે 6 થી બપોરે 4 વાગ્યાં સુધી 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભરૂચ નગરમાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થતા નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી, જંગી ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ થયું હતુ. આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધી વરસેલ વરસાદની વિગત તાલુકા મુજબ જોતા આમોદમાં 24 મિમિ, અંકલેશ્વરમાં 36 મિમિ, ભરૂચમાં 34 મિમિ, હાંસોટમાં 49 મિમિ, જંબુસરમાં 9 મિમિ, નેત્રંગમાં 29 મિમિ, વાગરામાં 19 મિમિ, વાલિયામાં 3 મિમિ અને ઝઘડિયામાં 23 મિમિ મળી કુલ 226 મિમિ વરસાદ વરસ્યો હતો.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ તરીકે વંદના ભટ્ટ ચૂંટાયા.

ProudOfGujarat

ભરૂચનાં કુરચણ ગામ ખાતેથી રીઢા બાઇક ચોરના સાગરીતને બાઈકના સ્પેરપાર્ટ સાથે ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ.

ProudOfGujarat

અંકલેશ્વરની બેઈલ કંપનીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!