Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં તા.12-8-2020 નાં રોજ કોરોનાનાં 15 પોઝિટિવ દર્દી જણાતા કોરોનાનાં કુલ દર્દી 1137 થયા.

Share

ભરૂચ જીલ્લામાં આરોગ્ય તંત્રનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર તા.12-8-2020 નાં રોજ ભરૂચ જીલ્લામાં 15 કોરોના પોઝિટિવ દર્દી જણાયા હતા તેથી અત્યારસુધી ભરૂચ જીલ્લામાં કુલ 1137 થયા છે. આજે નોંધાયેલા 15 દર્દીઓમાં અંકલેશ્વરમાં 7, ભરૂચમાં 7, આમોદમાં 1 એમ કુલ 15 દર્દીનો સમાવેશ થાય છે. જેની સામે આજે 17 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જયારે 168 દર્દીઓ એક્ટિવ હોવાથી સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનો છૂટી રહ્યો છે અભ્યાસ, વિઝા વિલંબ પર પ્રક્રિયા ઝડપી બનાવવાની કરાઈ વિનંતી

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં કોલીવાડા એલ એન્ડ ટી કંપનીનાં પ્લાન્ટ સામે ગ્રામજનોનો કલેકટરમાં હોબાળો…

ProudOfGujarat

સુરત : ડીંડોલીમાં મકાન માલિકના ઘરમાં ચોરી કરી છેલ્લા પાંચ માસથી નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!