Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 25 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1379 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.26-8-2020 નાં રોજ વધુ 25 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1379 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 16 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 191 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચ 14, અંકલેશ્વર 8, ઝધડીયા 2, જંબુસર 1 એમ કુલ 25 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : પોલ્ટ્રી ફાર્મમાં ડ્રગ્સ બનાવતા જંબુસરના કોંગ્રેસ પ્રમુખની 2 મહિના બાદ આખરે ધરપકડ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : વેજલપુર પોસ્ટ ઓફિસ પર સર્વર ડાઉન થતા લોકોને પડી હાલાકી..!!

ProudOfGujarat

નર્મદા નદીના પૂર આવતા જ ભરૂચ જિલ્લાના જનજીવનને ભારે અસર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!