Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : 4 વર્ષથી ચોરીનાં ગુનામાં નાસતા ફરતા મહિલા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

ભરૂચ સીટી પોલીસ મથક વિસ્તારમાં બનેલ ચોરીનાં બનાવમાં મહિલા આરોપીને એલ.સી.બી પોલીસે ઝડપી પાડી હતી. 4 વર્ષ અગાઉ ભરૂચ સીટી પોલીસ વિસ્તારમાં થયેલ ચોરીનાં બનાવમાં વોન્ટેડ મહિલા આરોપીને એલ.સી.બી પોલીસે ઝડપી પાડી હતી. એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં થયેલ ચોરીના બનાવનાં આરોપી સવીતા બેન ગોવિંદભાઈ પરમારને બોટાદથી એલ.સી.બી પોલીસે ઝડપી પાડેલ છે.

Advertisement

Share

Related posts

રાશી ખન્નાએ ‘તેલુસુ કઢા’નું શૂટિંગ પૂર્ણ કર્યું, BTS દ્વારા પ્રેમ અને ખોટની સફર શેર કરી

ProudOfGujarat

કોંગ્રેસની કરજણ વિધાનસભામાં હાર્દિક પટેલનો રોડ શો….

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકશાની અંગે ડિઝિટલ સર્વે કરવામાં આવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!