Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

 દયાદરા ના અકસ્માત નો ભોગ બનનારા ઓ ની વ્હારે ગોધરા નુ પ્રતિનિધિ મંડળ..

Share

રેલવે ફાટક પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા દયાદરા દારૂલ ઊલમ મદરસાના તાલીમાર્થીઓની વહારે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી ડેલીગેસને આવી સાત્વના પાઠવવા સાથે રોકડ સહાય મૃતક તેમજ ઇજાગ્રસ્તોને પરિવારને આપી સરાહનીય કામગીરી કરી માનવતાવાદી અભિગમ અપનાવી અન્ય ને પેરણા પૂરી પાડી .છે

આ અકસ્માતમાં દારુલ ઊલમ ના 5 માસુમ વિદ્યાર્થીઓના મોત થયા હતા.જ્યારે ચાલક સહિત કુલ 7 ને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ ને હોસ્પિટલ માં સારવાર અપાઈ રહી છે.

Advertisement

અકસ્માતમાં માસુમ મૃતકોની વહારે ગોધરાથી પ્રતિનિધિ મંડળ દોડી આવી અકસ્માતમાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોને રોકડ રકમ અર્પણ કરી આર્થિક રીતે મદદરૂપ થવાનો સરાહનીય પ્રયત્ન કર્યો હતો.

ગોધરા જમીયતે ઉલમાએ હિન્દ તેમજ ઉલમાએ કિરામ સહિત મૌલવી ઇદરીશ,મુફ્તી હારુન અને મુફ્તી શકીલ સહિત અન્ય આગેવાનોનું પ્રતિનિધિ મંડળમાં દયાદરા ખાતે આવી પહોંચ્યું હતુ. તેવો સાથે સ્થાનિક આગેવાનો પણ ઊપસ્થિત રહયા હતા.


Share

Related posts

એલર્ટ બ્રામ્હી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચ દ્વારા પ્રભુ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ : ડૉ. આંબેડકર ભવન ખાતે આત્મનિર્ભર નારી શક્તિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નાંદોદના વાઘોડિયામાં કુહાડીના ઘા મારી કાકાની હત્યાના કેસમાં ભત્રીજાને આજીવન કેદ.

ProudOfGujarat
error: Content is protected !!