Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચથી જંબુસર જવાના માર્ગ પર આમોદથી મગણાદ રોડ વચ્ચે કારમાં આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

સમગ્ર ભરૂચ જીલ્લામાં અગમ્ય કારણોસર કારમાં આગ લાગવાની ઘટનાઓ વધી ગઈ છે. તાજેતરમાં જ ભરૂચ નજીક મકતમપુર વિસ્તારમાં મારૂતિ વાનમાં આગ લાગી હતી. જયારે આજે ભરૂચથી જંબુસર જવાના માર્ગ પર આમોદથી મગણાદ રોડ વચ્ચે અગમ્ય કારણોસર કારમાં આગ લાગી હતી. જેના પગલે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. આ બનાવમાં ફાયરબ્રિગેડનાં જવાનોએ સમયસરની કામગીરી કરી આગ કાબુમાં લીધી હતી જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, 18 લાખની મત્તાની ચોરી

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં ભંગારના વેપારીએ બેટરીથી ચાલતી સાયકલ બનાવી.

ProudOfGujarat

અંકલેશ્વરની કન્યા શાળા શાખા-1 ખાતે નેત્ર ચિકિત્સા શિબિર યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!