Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દી વધુ 22 નોંધાતા કુલ આંકડો 1939 થયો

Share

ભરૂચ જિલ્લા માં કોરોના પોઝિટિવ દર્દી ઓની સંખ્યા માં સતત વધ ઘટ થઈ રહી છે. કોરોના નો ભય લોકો માં સતત જણાઈ રહ્યો છે. લોકો માસ્ક તેમજ સોસીયલ ડિસ્ટન્સ નું મહદ અંશે પાલન કરતા હોવા છતાં કોરોના અંકુશમાં આવતો નથી. તા 20/09/2020 ના રોજ પણ કોરોના પોઝિટિવ દર્દી વધુ 22 જણાતા કુલ કોરોના પોઝિટિવ નો આંકડો 1939 સુધી પહોંચી ગયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ કસક જલારામ હોલ ખાતે ભરૂચ જિલ્લા આહિર સમાજની બહેનોની બેઠક યોજાઈ

ProudOfGujarat

પાલીતાણા કોગ્રેસમાં ભંગાણ: કોગ્રેસના ગોરધનભાઈ ગોટીએ ભાજપમાંથી પ્રમુખ પદની ઉમેદવાર નોધાવી

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં કામ કરતા કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગી લેબરોને માર માર્યો..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!