Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો ?

Share

ભરૂચ જીલ્લા સહીત અન્ય તાલુકાઓમાં વિતેલા 24 કલાક દરમ્યાન કુલ 9 ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે તા. 23-9-2020 ની સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમ્યાન આમોદ તાલુકામાં 6 મી.મી., અંકલેશ્વર તાલુકામાં 26 મી.મી., ભરૂચ તાલુકામાં 53 મી.મી., હાંસોટ તાલુકામાં 37 મી.મી., જંબુસર તાલુકામાં 8 મી.મી., નેત્રંગ તાલુકામાં 15 મી.મી., વાગરા તાલુકામાં 59 મી.મી., વાલિયા તાલુકામાં 8 મી.મી., ઝધડિયા તાલુકામાં 10 મી.મી., વરસાદ વરસ્યો હતો. આમ જીલ્લામાં કુલ 222 મી.મી. વરસાદ વરસ્યો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામા ટોકિસકોલોની સેન્ટર શરૂ થાય એ જરૂરી….

ProudOfGujarat

ઝધડીયા સેવા સદન ખાતે મામલતદાર ઓફિસનાં કર્મચારીઓનું ઝધડીયા આરોગ્ય ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : શહેરમાં કારના કાચ તોડી કિંમતી સામાનની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!