Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વિવિધ મુદ્દે કિશાન વિકાસ સંઘ એન્ડ પોલ્યુશન કંટ્રોલ એસોસિએશન દ્વારા ભરૂચ જીલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી

Share

ભરૂચ જીલ્લામાં મહેસુલી કચેરીઓ માં ચાલતા ભ્રષ્ટચાર સ્થાનિક શિક્ષિત બેરોજગારોને કંપનીઓમાં રોજગારી આપવા માટે થતો અન્યાય કંપનીમાં કામ કરતા કામદારોને થતો અન્યાય તથા કિસાનોની અરજીઓનો નિકાલ કરવામાં ચાલતા ભ્રષ્ટચાર ને દૂર કરવા ના મામલે આજ રોજ બપોરે ભરૂચ જીલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ………

વિવિધ ૧૬ જેટલા મુદ્દાઓ સાથે આપવામાં આવેલ આવેદન મામલે રાષ્ટ્રીય કિશાન વિકાસ સંઘે રજુઆત કરી તાત્કાલિક સમગ્ર મામલા ઓ ઉપર તંત્ર દ્વારા ધ્યાન પર લેવામાં આવે તે અંગે રજુઆત કરવામાં આવી હતો……આ પ્રસંગે કિશાન વિકાસ સંઘ ના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદસિંહ રાણા ગુજરાત રાજ્ય પ્રમુખ અરુણસિંહ ચૌહાણ સહીત ના સભ્યો ઉપસ્થીત રહ્યા હતા…
હારૂન પટેલ
Advertisement

Share

Related posts

ડેડીયાપાડા : વિશ્વ આદિવાસી અધિકાર દિવસે BTTS દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદન અપાયું

ProudOfGujarat

ભરૂચ ચાવજ રેલ્વે ફાટક નજીક યુવક-યુવતી એ આપઘાત કરતા ખળભળાટ-યુવક સુરત ની એક શાળા માં સ્પોર્ટ શિક્ષક હોવાનું પ્રાથમિક જાણકારી મળી…..

ProudOfGujarat

કોસંબા એપીએમસીના ચેરમેન દ્વારા માંગરોળ આંગણવાડીના કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા.

ProudOfGujarat
error: Content is protected !!