Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં ખાટકીવાડમાં 2 ગૌવંશની કતલનાં બનાવમાં વધુ 2 આરોપીઓ ઝડપાયા.

Share

કેટલાક દિવસો અગાઉ ભરૂચ બી ડીવીઝન પોલીસ દ્વારા ગૌ વંશનાં કતલ અંગેનો ગુનો નોંધી એક આરોપીની અટક કરવામાં આવી હતી અને ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે આરોપીઓ ફરાર થઈ ગયા હતા તેમાંથી બે આરોપીઓ ઝડપાઇ ગયા છે. જેમાં અખ્તર ઉર્ફે અલ્લારખા ગુલામ રસુલ કુરેશી, મહંમદ હનીફ કુરેશી બંને રહે. ભઠિયારવાડની અટક કરવામાં આવી છે. જયારે હજુ બે આરોપીઓ ફરાર છે. અત્રે નોંધવું રહ્યું કે પોલીસતંત્રની આ કામગીરીનાં કારણે ગેરકાયદેસર રીતે અને ક્રૂરતાપૂર્વક પશુઓની કતલ કરનારાઓમાં ગભરાટની લાગણી ફેલાઈ ગઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં પુરનું સંકટ, નગરમાં પાણી ઘુસતા વેપારીઓને અને ગરીબોને પારાવાર આર્થિક નુકશાન.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં સોમવારે બનેલા અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિના મોત ત્રણને ગંભીર ઇજા

ProudOfGujarat

ભરૂચ : જય ભારત રિક્ષા એસોશિએશન દ્વારા ખાડાને લઈને નગરપાલિકા વિરુદ્ધ પાંચબત્તી સર્કલ પર વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!