Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલ તેમજ દહેગામ યુવક મંડળ દ્વારા કોરોના સામે જનજાગૃતિની પ્રવૃતિ કરાઈ.

Share

ભરૂચ પંથકમાં કોરોના મહામારી વધુને વધુ ફેલાઈ રહી છે ત્યારે પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને દહેગામ યુવક મંડળ દ્વારા કોરોના સામે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કોરોનાનો રોગ, ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે કોરોના અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને દહેગામ યુવક મંડળ દ્વારા કરવામાં આવી રહ્યા છે. વ્યક્તિગત તપાસણી, સ્ક્રીનિંગ વગેરે કરી શંકાસ્પદ દર્દીઓને સારવાર અર્થે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી રહ્યા છે. વેલ્ફેર હોસ્પિટલના ર્ડા.ખાલિદ ફાંસીવાલા, ટ્રસ્ટી મંડળ અને સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે જે ગામ કે વિસ્તારના લોકોએ કોરોના અંગે પ્રાથમિક તપાસ કરાવવી હોય તેઓ પટેલ વેલ્ફેર હોસ્પિટલના ર્ડા.ખાલિદ ફાંસીવાલાનો સંપર્ક કરી શકે છે એમ જણાવાયું છે.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જતા પ્રજામાં રોષ : સમસ્યા નિવારવા કાર્યપાલક ઇજનેર અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ઝઘડીયાની શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ કંપનીનાં મટીરીયલ ગેટ પાસે મોકડ્રિલ યોજાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીની જી.એસ કુમાર વિદ્યાલયમાં વાલી સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!