Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

રાહુલ શસ્ત્રો ક્યાંથી લાવ્યો તેની રસપ્રદ કડીઓ મેળવવાની હજુ બાકી છે જાણો વધુ…???

Share

ભરૂચ નગરના સેવાશ્રમ રોડ વિસ્તાર પરથી મોડીરાત્રી રાત્રે શસ્ત્રો સાથે રાહુલ મોટરકારમાં પસાર થતો હતો. જેને બાતમીના આધારે ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ શસ્ત્રો લાવવાના પૈસા તેને હિરવાએ આપ્યા હોવાની વિગતો બહાર આવતા સમગ્ર બનાવે વળાક લીધો હતો. પરંતુ આ શસ્ત્રો નો ઉપયોગ કોની પર અને ક્યારે કરવાનો હતો તે બાબત હજી સપાટી પર આવી નથી તે સાથે રાહુલ ઉત્તરપ્રદેશ થી શસ્ત્રો લાવ્યો હોવાનું જાણવા મળેલ છે. તેમ છતાં હજી ઘણા પ્રશ્નો ઊભા છે. જેમ કે શસ્ત્રોના સોદાગર જોડે રાહુલને કેટલી વાર અને ક્યારે ક્યારે દિલ થઈ અને આ દિલ નો ઓર્ડર ક્યારે અપાયો હતો. આ બધી બાબતો ની તપાસ હજી આઘી અધૂરી હોય તેમ જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જીલ્લાનાં લોકો આગની ભઠ્ઠીમાં ભુંજાઈ રહ્યા છે.

ProudOfGujarat

અંકેલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ ચોમાસા ની શરૂઆત પહેલાજ વીજ નાટક

ProudOfGujarat

અનાજ ન મળતુ હોવાની રજુઆત સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારીએ ઉમરપાડાની બે ગામોની સસ્તા અનાજની દુકાનોના પરવાના મોકુફ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!