Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : 5 ફૂટ લાંબો મગર અણખી ગામ ખાતેથી કેવી રીતે મળી આવ્યો…

Share

ભરૂચના જંબુસરનાં અણખી ગામમાં મગર દેખાતા મગરને પકડી ફોરેસ્ટ વિભાગને સુપ્રત કરાયો હતો. મળતી વિગતો અનુસાર ભરૂચનાં જંબુસર પાસેથી તળાવમાં સ્થાનિક યુવાનોને મગર દેખાયો હતો આ મગર દેખાતાં આ સ્થાનિકોએ મગરને રેસક્યુ કરી પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. ભારે જહેમત બાદ તળાવમાં દેખા દીધેલ મગરને સ્થાનિક યુવકોએ રેસક્યુ કરી પકડી પાડયો હતો અને આ મગરને ફોરેસ્ટ વિભાગને જાણકારી આપી 5 ફૂટ લાંબા મગરને ફોરેસ્ટ વિભાગને સુપ્રત કરાયો હતો.

Advertisement

Share

Related posts

સામાજિક વનીકરણ વિભાગ-રાજપીપલા દ્વારા દેડીયાપાડા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરનારાની સંપૂર્ણ વિગત જમા કરાવવા સુરત પોલીસનો આદેશ

ProudOfGujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા આશા બહેનોનુ વિરાટ આશા સંમેલન યોજાયુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!