Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ગૌ માંસનાં ગુનામાં એક આરોપીની પાસા એકટ હેઠળ અટકાયત કરતી વેડચ પોલીસ.

Share

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જંબુસર વિભાગ દ્વારા અસમાજિક તત્વોની વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવાના આદેશથી આ અગાઉ પણ પાસાના ગુનામાં સંડોવાયેલ શખ્સની અસમાજીક કાર્યવાહી કરવા બદલ પાસા એક્ટ હેઠળ પોલીસે અટકાયત કરી હતી, બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રેન્જ આઇ.જી. હરિકૃષ્ણ પટેલની સૂચના અનુસાર પોલીસ અધિક્ષક રાજેન્દ્ર સિંહ ચુડાસમાની સૂચના અનુસાર ભરૂચ જિલ્લામાં અસમાજીક તત્વો સામે કાર્યવાહી કરવાની સૂચના અનુસાર વેડચ પોલીસ સ્ટેશનના સરોદ ગમે રહેતા યાસીન યાકુબ મહમંદની ગૌ માસના ગુના હેઠળ અટકાયત કરી પાસા એક્ટ હેઠળ કચ્છ-ભુજ ખાતે “ પલારા” ખાસ જેલ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ છે.

Advertisement

Share

Related posts

લીંબડીનાં સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : જે.પી. કોલેજ ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ કાર્યક્રમમાં મેઘાણી સાહિત્ય કોર્નરનું ઉદ્ધાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને પ્રગતિ યાત્રા જનકલ્યાણ શિબિરના આયોજન અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!