Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ આમોદનાં રાજ્યપારિતોષિક મેળવેલા શિક્ષણવિદો જોડાયા રક્તદાન શિબિરમાં જાણો વધુ…???

Share

શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત ભરૂચ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ભરૂચ આયોજીત કોવિડ-૧૯ મહામારીના વિકટ સમયે જરૂરતમંદોની સહાય માટે બ્લડ ડોનેશન કેમ્પ-૨૦૨૦ નારાયણ વિદ્યાવિહાર, ભોલાવ ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળા સુડી, તા.આમોદના આ.શિ. રાજય પારિતોષિક એવા શ્રી અભલી મહંમદરફીક આઇ. તથા બીજા આ.શિ. શકીલ વાય.ભગતે રક્તદાન શિબિરમાં ભાગ લઇ રક્તનું દાન કર્યું હતું.

Advertisement

Share

Related posts

લગ્નની લાલચ આપીને સગીર બાળાનું અપહરણ કરીને ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં રમઝાન ઇદના પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

23મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વલસાડના જૂજવા ગામે 600 કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!