Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : હેલ્પીંગ નિડસ ગૃપ દ્વારા કિટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

હેલ્પીંગ નિડસ ગૃપ કવિઠા સાર્વજનિક વિદ્યાલયનાં શિક્ષક જતિન મહંતના માર્ગદર્શન હેઠળ આ ગૃપ ચાલી રહ્યું છે. આ ગૃપમાં વિવિધ માનવીઓને જરૂરીયાતનાં સમયે યથા યોગ્ય મદદ ગૃપના સભ્ય દ્વારા કરવામાં આવે છે.

ગૃપના સભ્યોના ફાળા સહિત અન્ય સહકાર આપતા મિત્રોની મદદથી જરૂરિયાત મંદોને સહાય કરવામાં આવે છે. તા. 30-10-2020 ના રોજ 16 લાભાર્થીઓને કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટમાં અનાજ અને કરિયાનાની ચીજવસ્તુઓ હતી, કુલ 16 લાભાર્થીઓ પૈકી 13 લાભાર્થી હલદરવા, 2 લાભાર્થી કવિઠા ગામના અને એક લાભાર્થી ઉમરા ગામના હતા અનાજ અને કરિયાણાની આ કીટ જરૂરિયાત મંદોને મળતા તેઓએ રાહતની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે પડતર માંગણીઓને લઇને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

અત્તા માંઝી સટકલી : અંકલેશ્વરવાસીઓને પ્રદુષણે અંદરથી ખોખલા કરી દીધા….

ProudOfGujarat

ટંકારીયા ખાતે જુગારધામ ની રેડ દરમ્યાન બીહામણા દ્ર્શ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!