Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજનાં કડોદરા ગામ ખાતેથી જુગાર રમતા 5 જુગારીઓને હજારોનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ..!!!

Share

ભરૂચ જિલ્લાનાં દહેજ ખાતે આવેલ કડોદરા ગામની નવી નગરીનાં પાછળનાં ભાગે આવેલ બાવળની ઝાડીઓ પાસે ખુલ્લામાં જુગારધામ ચાલતું હોવાની બાતમીનાં આધારે દહેજ પોલીસે દરોડા પાડયા હતા, પોલીસનાં દરોડામાં જુગાર રમતા 5 જેટલા ઈસમો ઝડપાયા હતા…!!

દહેજ પોલીસે પાડેલ દરોડામાં કુલ રોકડ રૂપિયા 2910 સહિત 4550 નો મુદ્દામાલ સાથે રાજેશ જેઠાલાલ રાઠોડ, કાલિદાસ બાબરભાઈ ગોહિલ, છત્રસંગ બાબરભાઈ ગોહિલ, તેમજ મનહર, શ્રવણ રાઠોડ તમામ રહે. કડોદરા નાઓને ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર કોસંબા ને જોડતા હાઇવે ઉપર ટેન્કર નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી…..

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોવિડ હોસ્પિટલોના બેડ ની માહિતી આપવા લોકમાંગ

ProudOfGujarat

ઝઘડિયા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ત્રણ વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!