Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદથી જંબુસર તરફ જવાના માર્ગ પર એપેક્ષ કંપની પાસે બે ફૂટ જેટલા ઊંડા ખાડા હોવાના કારણે ટ્રક પલટી.

Share

મળતી માહિતી મુજબ આમોદથી ત્રણ કિલોમીટર દૂર એપેક્ષ કંપની પાસે દહેજથી જીપ્સન ભરી રાણાવાવ જતી ટ્રક નંબર જીજે.૨૫ યુ ૮૯૦૪ ખાડા બચાવવા તથા સામે આવેલ નીલ ગાયને બચાવવા જતા નાળાની દીવાલ તોડી ઉંડી ગટરમાં પલટી ગઈ હતી.

ટ્રકના ડ્રાઇવર વાજાભાઈને પૂછતા તેઓએ જણાવેલ હતું જ્યારે ટ્રકમાં ટ્રક ડ્રાઈવર એકલા જ હતા અને જેઓને કોઈપણ પ્રકારની ઇજા પહોંચેલી નથી પરંતુ જો આ ખાડાઓનું પુરાણ કામ કરવામાં નહીં આવે તો કોઈકવાર મોટી જાનહાની થવાની સંભાવના વર્તાઈ રહી છે.

Advertisement

Share

Related posts

હિંમતનગરના વડાલીમાં કોમી તોફાનો બે જૂથ વચ્ચે ધિંગાણું, પોલીસ પર પથ્થરમારો, 5 ઘાયલ

ProudOfGujarat

સુરત : પીપલોદ અને ડુમસ રોડ પર પોલીસના અભદ્ર વ્યવહારથી ભાજપની મહિલા કોર્પોરેટરની પોલીસ કમિશનરને ફરિયાદ.

ProudOfGujarat

વડોદરા : નંદેસરીના ઔધોગિક એકમે યોજેલા રકતદાન કેમ્પમાં 1006 યુનિટ રકત એકત્ર થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!