Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : સરકાર દ્વારા રાંધણ ગેસમાં ભાવ વધારો કરાતાં કોંગ્રેસી મહિલાઓએ રસ્તા પર રસોઈ બનાવી વિરોધ કર્યો…

Share

ભરૂચ મહિલા કોંગ્રેસ દ્વારા ખાદ્યતેલ અને રાંધણ ગેસનાં ભાવ વધારાનો અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા ખાદ્યસામગ્રી, ખાદ્યતેલ, રાંધણ ગેસનાં ભાવમાં કમરકસ વધારો ઝીંકવામાં આવતા આજે ભરૂચ મહિલા કોંગ્રેસ દ્વારા રસ્તા પર રસોઈ બનાવી સરકાર દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.

આજે જયોતિનગરનાં મુખ્યમાર્ગ પર કોંગ્રેસી મહિલાઓએ ચૂલો સળગાવી રસોઈ બનાવતા કોંગ્રેસી મહિલા પ્રમુખ જયોતિબેન તડવી સહિતનાં 10 મહિલા કાર્યકરોની ભરૂચ પોલીસે અટકાયત કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા ભાજપ યુવા મોરચાનો “યુવા જોડો અભિયાન” અંતર્ગત નર્મદા જિલ્લાનો પ્રવાસ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે માં સરસ્વતીની પૂજા કરી વસંત પંચમી કરાઇ ઉજવણી.

ProudOfGujarat

એમ.કે.ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝમાં સ્ટેટ લેવલ, આઈ.ટી કોમ્પીટીશન યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!