Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં ભાજપ દ્વારા મીડિયા કન્વીનરો લીગલ સેલનાં હોદ્દેદારોની નિમણૂક.

Share

ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે જેમાં લીગલ સેલ ઇન્ચાર્જ તરીકે બિરેન પટેલની નિમણૂક કરવામાં આવતા તેઓના સમર્થકોએ તેઓની નિમણૂકને આવકારી લીધી છે અને તેઓને શુભેચ્છાઓ પાઠવવા સાથે અભિનંદન પાઠવ્યા હતા.

સ્થાનિક સ્વરાજ્ય અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા પ્રમુખની નિમણૂકી થયા બાદ વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે જેમાં મીડિયા કન્વીનર તરીકે ભરત ચુડાસમા, જિલ્લા મીડિયાથી ઇન્ચાર્જ હેમેન્દ્ર પ્રજાપતિ, ધર્મેન્દ્ર પુષ્કણા તથા લીગલ સેલ તરીકે રાજીવભાઈ મોદી, સહ ઇન્ચાર્જ તરીકે પિનાકીન કંસારા, બિરેન પટેલ રોહિત શાહની નિમણુક કરવામાં આવતા તેમના સમર્થકોએ તેઓને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

શહેરા ખાતે હિન્દુ એકતા મંચ દ્રારા બાઈક રેલીનુ આયોજન

ProudOfGujarat

વડોદરામાં ફરતા પશુ દવાખાના અબોલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ.

ProudOfGujarat

કાનૂનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા દ્વારા ૨૫૩ વેપારીઓ પાસે રૂા. ૮૬,૮૦૦ નો દંડ વસુલ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!