Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં ગોલ્ડન બ્રિજમાં કાર બ્રિજની રેલિંગ સાથે ભટકાતા અકસ્માત, અનેક વાહનો ટ્રાફિકમાં અટવાયા…

Share

ભરૂચ,અંકલેશ્વરને જોડતા નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજ ખાતે આજે સવારે એક કાર બ્રિજની રેલિંગ સાથે ભટકાયા બાદ ખોટકાઈ હતી. સર્જાયેલ અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સ્થાનિક ટ્રાફિક પોલીસે બ્રિજમાં દોડી જઈ રસ્તા વચ્ચે જ ખોટકાયેલ કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

અકસ્માતની ઘટના બાદ ભરૂચથી અંકલેશ્વર તરફ જતા અનેક વાહનો અટવાયા હતા જેમાં નોકરિયાત વર્ગના લોકોને તેની અસર જોવા મળી હતી અને સમયનો વેડફાટ થયો હતો.

Advertisement

Share

Related posts

રાજ્યમાં સ્વાઇન ફલૂથી વધુ 2 લોકોનાં મોત, 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા

ProudOfGujarat

હાંસોટ તાલુકાના ઉતરાજ ગામે ઉતરાજ અને ધમરાડ ગામની સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

જંબુસરમાં પલ્સર પર આવેલા 3 બુકાનીધારીઓએ આંગડિયા પેઢીના કર્મી પાસેથી રૂ. 11 લાખની લૂંટ ચલાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!