Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ.

Share

ભરૂચ ખાતે વર્ષોથી સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા 105 મહિલાઓને ચારસા અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓ એવી હતી કે જે વિધવા છે, તો આખા કુટુંબનો ભાર અને પરિવારનો તેમજ પોતાના સંતાનોને ભણાવવાનો ખર્ચ જેમણે ઉઠાવવો પડે છે એવી તમામ મહિલાઓએ ખુબ ખુબ આભાર પણ માન્યો હતો. આ પ્રસંગે સમિતિના પ્રમુખ પરેશ મેવાડા ઉપરાંત માવજીભાઈ સહિત મહિલા અગ્રણી દીપીકા ચંદેલ, હીરલ ગડરિયા, અમિતા રાણા અને ચંદ્રિકા પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

ગાંધીનગર : દારૂના નશામાં ખતમ થઇ ત્રણ જીંદગીઓ: તળાવમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મોત થયા

ProudOfGujarat

ગુજરાત આદિવાસી હિતરક્ષક સમિતિ તરફથી મંત્રી જીતુભાઇ ચૌધરીને આવેદન પત્ર આપવા જતા મંત્રીએ રસ્તો બદલ્યો.

ProudOfGujarat

વડોદરાના પૌરાણિક ભીડભંજન મારુતિ મંદિર ખાતે આધુનિક વ્યવસ્થા કરાઇ…જાણો શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!