Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં હોળી ધુળેટીની રંગેચંગે ઉજવણી.

Share

ભરૂચમાં કોરોનાકાળ વચ્ચે નાના ભૂલકાઓએ ગુલાલ, કલર લગાવી અને પિચકારીઓમાં કલરવાળું પાણી ભરી એકબીજા ઉપર રંગોની બોછાળો કરી હતી. હોળીના દિવસથી જ નાના ભૂલકાઓમાં ધુળેટીના સવારની રાહ જોવાઈ રહી હતી. ધુળેટીની વહેલી સવારથી નાના ભૂલકાઓ એકબીજાને રંગોનો શણગાર કરવા સજ્જ બન્યા હતા. ભારે ઉત્સાહ સાથે ભૂલકાઓ એકબીજા ઉપર રંગોની પિચકારીઓ અને કલરવાળું પાણી ભરેલ ફુગ્ગો એકબીજા ઉપર મારી અનેરો આનંદ લઈ રહ્યા દ્રશ્યમાન થાય છે.

Advertisement

Share

Related posts

વડોદરાના વડુ ગામમાં ઓટો રિક્ષાના એન્જિનમાં છૂપાવીને લવાતો ગાંજો ઝડપાયો 3 ઇસમોની ધરપકડ, એક ફરાર

ProudOfGujarat

રાજપીપલા શહેર માટે રાહતનાં સમાચાર 32 સેમ્પલ રિપોર્ટ નેગેટીવ.

ProudOfGujarat

અમદાવાદ : પોલીસકર્મી બની જાહેર રોડ પર લોકો પાસેથી પૈસા પડાવતો નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!