Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લા પંચાયત માં ફરી એક વાર કોંગ્રેસ-જેડીયું ના પ્રમુખ ઉપ પ્રમુખ ચૂંટાયા.સમર્થકોમાં ખુશી નો માહોલ છવાયો…..

Share

ભરૂચ જીલ્લા પંચાયત માં ફરી એક વાર કોંગ્રેસ-જેડીયું ના પ્રમુખ ઉપ પ્રમુખ ચૂંટાયા.સમર્થકોમાં ખુશી નો માહોલ છવાયો…..

આજ રોજ ભરૂચ જીલ્લા પંચાયત ના સભા ખંડ માં પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી…જેમાં કોંગ્રેસ અને જેડીયુ ના સમર્થન માં ૨૦ સભ્યો એ મતદાન કર્યું હતું …તો બીજી તરફ કોંગ્રેસ માંથી બળવો કરી પ્રમુખ પદ માટે ની ઉમેદવારી કરનાર સભ્ય ને ૧૪ મત મળ્યા હતા …….
ભરૂચ જીલ્લા પંચાયત માં કોંગ્રેસ અને જેડીયુ ના પ્રમુખ ઉપ પ્રમુખ ફરી એક વાર ચુંટાઈ આવતા કોંગ્રેસ અને જે ડી યુ ના સમર્થકો માં ખુશીનો માહોલ છવાયો હતો….
Advertisement

Share

Related posts

હાલોલ તાલુકામાં આવેલ સિંધવ તળાવમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવી : લાશને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

ProudOfGujarat

સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ નગરપાલિકાનો રાજ્યકક્ષાએ ૬૧મો, રાષ્ટ્રીય કક્ષાએ ૧૪૪ ક્રમ આવ્યો

ProudOfGujarat

વિરમગામ ના ઓગણ પ્રાથમિક શાળા માં 250 થી વઘુ વિઘાર્થીઓ ને વિનામૂલ્યે ગણવેશ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!