Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં NSUI નાં 51 માં સ્થાપના દિન નિમિત્તે વિવિધ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને માસ્ક વિતરણ કરાયું.

Share

NSUI નાં 51 માં સ્થાપન દિન નિમિત્તે NSUI ના સભ્યો દ્વારા ભરૂચમાં વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લામાં નેશનલ સ્ટુડન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા આજે તેમના 51 માં સ્થાપના દિન નિમિત્તે શહેરનાં વિવિધ વિસ્તારોમાં NSUI ના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ કોરોના મહામારી ચાલી રહી છે જેથી કેસોમાં બેફામ વધારો જોવા મળી રહ્યો છે આવા સમયે માસ્ક પહેરવું અનિવાર્ય છે ત્યારે આજે NSUI ના સભ્યો દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંકલેશ્વરના ભાદી ગામે કરવામાં આવેલ જુગાર રેડ ના મામલા માં સ્થાનિક પોલીસ અધિકારી સહિત 9 કર્મચારીઓ ને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ વડા. !!!

ProudOfGujarat

માંગરોળ યુથ કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવ વધારાના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં પર્યાવરણ ની રક્ષા ની જવાબદારી સંભાળતા કર્મચારી પોતે જ રાત્રે મોનીટરીંગ માટે ના વાહન મા સૂતા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!