Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં અલગ-અલગ વિસ્તારમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વિનામુલ્યે માસ્ક વિતરણ કરાયું.

Share

ભરૂચનાં વિવિધ વિસ્તારોમાં ભરૂચ સક્રિય પત્રકાર સંધ દ્વારા લોકોને વિનામુલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં દિન પ્રતિદિન કોરોનાનાં કેસની સંખ્યામાં વધારો થતો જાય છે ત્યારે ભરૂચ સક્રિય પત્રકાર સંધ દ્વારા શક્તિનાથ અને પાંચબત્તી વિસ્તારમાં રીક્ષા ચાલક, શાકભાજીની લારીવાળા તેમજ રાહદારીઓને વિનામુલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યુ હતું. ભરૂચ સક્રિય પત્રકાર સંધ દ્વારા અગાઉ સ્મશાનમાં લાકડાનું દાન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ-નર્મદા મા. શાળા કર્મચારીઓની ક્રેડીટ સોસાયટીની સામાન્ય સભા મળી

ProudOfGujarat

ખેડા : ભાગવત કથાકાર પૂ. જીજ્ઞેશદાદાનું માતરમાં ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજમાં વન્ય જીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!