Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં ગામડાઓ પર NRI ભાઈઓ મહેરબાન બન્યા છે, કરમાડ ગામે 10 ઓક્સીજન કોનસ્ટ્રેટર મશીન અપાતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.

Share

હાલ કોરોના મહામારી ચાલી રહી છે એવામાં હોસ્પિટલમાં બેડ અને ઓક્સીજન બોટલની ઉણપ ને જોતા ભરૂચ જિલ્લાના NRI લોકો ભરૂચના ગામડાઓ પર મહેરબાન થયા છે જેમાં ગત રોજ કરમાડ ગામે એક બાયપેપ મશીન 10 ઓક્સીજન કોનસ્ટ્રેટર મશીન અને 1200 જેટલા ઓક્સિમિટર સીધા ઇંગ્લેન્ડથી મોકલાતા ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

મહત્વનું છે કે વિદેશમાં રહીને પણ સ્વદેશની ચિંતા કરતા ભરૂચ જિલ્લાના અનેક NRI પરિવારો લોકોની મદદ માટે આગળ આવ્યા છે અને આ મહામારી વચ્ચે પોતાના વતનના લોકોની તકલીફોમાં સહભાગી બની તેઓને આ મહામારીમાં વધુ સમસ્યાઓનો સામનો ન કરવો પડે જે માટે બનતી મદદ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયામાં કોરોના સંક્રમણ અટકાવવા દર શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન.

ProudOfGujarat

અંકલેશ્વર એશિયન પેન્ટ કંપની રો મટીરીયલ મુંબઈ લઇ આવતી વખતે સગેવગે કરનાર ચાલકોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતની પાછળ આવેલ રતન તળાવ મસ્જિદ પાસે કચરાના ઉકરડા : તંત્રના સ્વચ્છ અભિયાનના દ્રશ્યો આવ્યા સામે…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!