Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ NSUI દ્વારા સિવિલ હોસ્પિટલમાં જયુસ વિતરણ કરાયું.

Share

ભરૂચ NSUI દ્વારા આજે રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલનાં દર્દીઓને જયુસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજે આધુનિક ભારતનાં સ્વપ્ન દર્ષ્ટા દેશનાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ઠેર-ઠેર વિવિધ સેવાભાવી પ્રવૃત્તિ કરવામાં આવી હોય ભરૂચ NSUI દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 ના દર્દીઓને શક્તિવર્ધક માટે જયુસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

સાગબારાના દેવમોગરા મંદિર પરિસરમાંથી 215 જેટલા દબાણો દૂર કરાયા.

ProudOfGujarat

વડોદરામાં દુકાનદાર પિતા-પુત્ર પર રેલ્વે કર્મચારી એ ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો.

ProudOfGujarat

ઝઘડીયા : ટોઠિદરા પંથકમાં ખાણ ખનીજનાં ચેકિંગ દરમિયાન રોયલ્ટી વિનાની પાંચ ટ્રકો ઝડપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!