Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના નેશનલ હાઇવે નંબર ૮ ઉપર આવેલ વડદલા ગામ નજીક કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક નું મોત બે લોકો ને ઈજાઓ પહોંચી હતી…..

Share

-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ  વહેલી સવાર ના સમયે ભરૂચ ના નેશનલ હાઇવે નંબર ૮ ઉપર આવેલ વડદલા ગામ નજીક એક ફોરવ્હીલ કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત તેમજ અન્ય બે જેટલા લોકો ને ઈજાઓ પહોચતા તમામ ને સારવાર અર્થે ૧૦૮ ની મદદ થી તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યા હતા ……….
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા ના નેશનલ હાઇવે નંબર ૮  વહેલી સવાર થી ગોઝારો સાબિત થયો હતો જેમાં બે અલગ અલગ અકસ્માતો ના બનાવ માં ૧૨ થી વધુ લોકો ને ઈજાઓ તેમજ એક નું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું……….
(હારૂન પટેલ)

Share

Related posts

ભરૂચ : મુંબઈમાં મેડીકલ કોલેજમાં એડમિશન આપવાના બહાને છેતરપિંડી કરનાર શખ્સને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

નડિયાદ : કણજરી ગામમાં એ.ટી.એમ મશીનથી આરોનું શુદ્ધ પાણી મળશે.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં ખેડૂતો દ્વારા ઢાઢરના પૂરથી થયેલ નુકસાન બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat
error: Content is protected !!