Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એસ. ઓ. જી. એ લાયસન્સ વગર ચાલતી સિક્યુરિટી એજન્સીને ઝડપી પાડી…

Share

આજરોજ ભરૂચ જિલ્લામાં લાયસન્સ વગર ચાલતી સિક્યુરિટી એજન્સીમે ભરૂચ એસ. ઓ. જીએ ઝડપી પાડી હતી. એસ. ઓ. જી. ટીમના માણસો ગેરકાયદેસર રીતે ચાલતી સિક્યુરિટી એજન્સીઓને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન મળેલ બાતમીને આધારે દુકાન નંબર 4, શાલીમાર કોમ્પ્લેક્સ, ભડકોદ્રા, અંકલેશ્વર ખાતે પી પ્રસાદ સિક્યુરિટી એજન્સીમાં માલિક જયપ્રકાશ રામસ્નેહી પ્રસાદ રહે, 7એ /7બી, પટેલ પાર્ક સોસાયટી, ભડકોદ્રા, અંકલેશ્વર નાઓ છેલ્લા ત્રણ વર્ષથી લાયસન્સ વગર અલગ અલગ કંપની તથા બેંકોમાં સિક્યુરિટી ગાર્ડ સપ્લાય કરતા અંકલેશ્વર જી. આઈ ડી. સી. પોલીસે ઝડપી પડ્યો હતો અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

જામનગરમાં આજી-03 ડેમ ગેટ રીપેરીંગ – પાણી કેચમેન્ટના સુચારું આયોજન માટે સૂચના આપી.

ProudOfGujarat

ભરૂચના ભઠીયારવાડ ચોક વિસ્તારમાં ગાડીની ઓવરટેક કરવા બાબતે ધિંગાણું, ત્રણ ઘાયલ, ટોળા સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

પાલેજ હાઇસ્કુલમાં શિક્ષક દિન નિમિત્તે શાળાનાં વિદ્યાર્થીઓએ શિક્ષણ કાર્યની ઉમદા કામગીરી બજાવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!