Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે ઉપસરપંચ પદે નંદુબેન વસાવાની બિનહરિફ વરણી

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચની જગ્યાઓ ખાલી પડેલ હતી,તેથી ગ્રામ પંચાયતના સદસ્યોની બેઠકમાં દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે નંદુબેન મોહનભાઇ વસાવાની બિનહરિફ વરણી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છેકે દુ.વાઘપુરાના સરપંચ સુનિતાબેન વસાવા ગત તાલુકા પંચાયતની ચુંટણીમાં તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચુંટાયા હતા,અને ગ્રામ પંચાયતના ઉપ સરપંચ નરેન્દ્રભાઈ વસાવાનું અવસાન થતા સરપંચ ઉપસરપંચની જગ્યાઓ ખાલી પડી હતી.ત્યારે વહિવટી કામગીરી માટે પંચાયત સદસ્યો દ્વારા નંદુબેન વસાવાની ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

રાજપીપળા નગરપાલિકાનું લાખો રૂપિયા લાઈટ બિલ બાકી હોવાથી જીઇબી એ કનેકશન કાપી નાંખવાથી અંધારપટ.

ProudOfGujarat

વડોદરા : તરસાલીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને 30 હજારથી વધુનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ.

ProudOfGujarat

૯ મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના આયોજન અંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!