Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાજપારડીમાં જુગાર રમતા 3 આરોપી ઝડપાયા.

Share

ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીક ભરૂચ એલસીબીની ટીમે રેઇડ પાડતા આંકડાનો સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા ત્રણ આરોપીઓને રૂપિયા ૨૦, ૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમી મુજબ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા વિસ્તારમાં આંકડાના સટ્ટા બેટિંગના જુગાર રમતા મહેશ વસાવા રહે.રાજપારડી, મહેશભાઇ બચુ વસાવા રહે.રાજપારડી, રાજેશ વસાવા રહે.રાયસીંગપુરા તા.ઝઘડીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તો આરોપી તોફિક દિવાન રહે.રાજપારડીને વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 20 હજારથી વધુની કિમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે વધુ એક કેસ પોઝિટીવ મળતા કુલ કેસની સંખ્યા 16 અને કુલ સક્રિય કેસોની સંખ્યા 14.

ProudOfGujarat

વડોદરામાં ચાર વર્ષની બાળકી ઉપર ડોર ટુ ડોર કચરાની ગાડીનું ટાયર ફરી વળતાં મોત

ProudOfGujarat

વડોદરા : સોખડા હરિધામમાં યુવકને માર મારવાના પ્રકરણમાં આવ્યો વળાંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!