Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી : સૌભાગ્યવતી મહિલાઓએ પતિના લાંબા આયુષ્યની કામના કરી…

Share

પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થય માટે કરવામાં આવતું વટ સાવિત્રી વ્રત કોરોનાના કહેર વચ્ચે પણ મહિલાઓએ વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને વડની પૂજા કરી હતી. વડની પ્રદક્ષિણા કરી પતિના લાંબા આયુષ્યની કામનાઓ કરી હતી. ૨૪ જુન ૨૦૨૧ ગુરૂવારને પુર્ણિમા વટ સાવિત્રી વ્રત વટ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ધ આયુષ્યની કામના કરનારું વ્રત છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં સિંધરોટ રોડ પર ઇકો કારમાં આગ ભભૂકી ઉઠતા ચાલકનું મોત.

ProudOfGujarat

સુરતા : સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, મહિલા મેનેજર સહિત 8 શખ્સોની ધરપકડ

ProudOfGujarat

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે બેભાન થયેલા યુવકનો CPR આપતા જીવ બચ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!