Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શિકાગો સુન્ની મુસ્લિમ કમિટી દ્વારા ખંભાતની એક ગરીબ મુસ્લિમ પરિવારની દીકરીને લગ્ન પ્રસંગમાં મદદરૂપ બની સેવાભાવી કાર્ય કર્યું…

Share

ખંભાત નગરની એક મુસ્લિમ પરિવારની ગરીબ દીકરીને લગ્ન પ્રસંગે મદદરૂપ બની યુ.એસ સ્થિત સુન્ની શકાગી કમિટીએ એક સરાહનીય કાર્ય કર્યું છે. ખંભાત નગરમાં સ્થાયી થયેલા એક મુસ્લિમ પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે ઉપરોક્ત સેવાભાવી સંસ્થા દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુ.એસ સ્થિત શિકાગો સુન્ની મુસ્લિમ કમિટી દ્વારા કોઈપણ કુદરતી આફતના સમયે પણ આફતગ્રસ્ત લોકોને મદદરૂપ બની એક ઉમદા કાર્ય કરે છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: સંજાલી શુભમ સોસાયટીમાં બે મકાનો માં ૧ લાખ ૮૦ હજાર ઉપરાંતનો હાથફેરો કરી તસ્કરો ફરાર…

ProudOfGujarat

બુટલેગરો ના કારનામા શરૂ થયા -ભરૂચના ચાવજ ગામ ખાતે નશાનો વેપલો કરતો બુટલેગર ઝડપાયો, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો, અન્ય બે વોન્ટેડ

ProudOfGujarat

મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકના કારણે સાબરકાંઠાના 4 તાલુકાઓમાં અપાયું એલર્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!