Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડોકટર્સ ડે નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફે કેક કટિંગ કરી ડોકટર્સની કામગીરી સરહાવી.

Share

આજરોજ ડોક્ટર્સ ડે નિમિત્તે 108 ઈમરજન્સી સેવા, એમ.એચ.યુ, ખીલખીલાટ તથા ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાથે મળીને ભરૂચ સિવિલ ખાતે ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

કોરોનારૂપી મહામારીમા ડોક્ટર્સ રાત દિવસ લોકોની સેવા માટે જોડાઈ રહી લોકોને નવજીવન આપી રહ્યા છે તદઉપરાંત માતા બાળકને જન્મ આપે છે પરંતુ પુનઃજન્મ આપવાનું કાર્ય એક ડોક્ટર જ કરે છે એ નિમિત્તે કેક કટિંગ કરી ડોક્ટરસૅની કામગીરી સરાહનીય કરવામાં આવી હતી અને ડોક્ટર સાથે મળીને ભરૂચ સિવિલ ખાતે ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જેમા 108 પ્રોજેક્ટના સુપરવાઇઝર અશોક મિસ્ત્રી અને એમ.એચ.યુ પ્રોજેક્ટના સુપરવાઇઝર સચિન સુથાર સિવિલના ડોકટર ઇન્દિરા મેડમ તથા બીજો સ્ટાફ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશનના પ્રમુખ તરીકે ઝઘડિયાના નરેન્દ્રસિંહ પરમારની વરણી કરાઇ.

ProudOfGujarat

ચૂંટણીના પડઘમ : ભરૂચ જિલ્લા પંચાયતની બેઠકોનું સીમાંકન જાહેર કરાયું

ProudOfGujarat

ગાધીનગર વીજીલન્સ 200પેટી દારુ નો જથ્થો ઝડપી પાડ્યો મધાનીસર થી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!