Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં બકરી ઈદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

નબીપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એચ. વાઘેરની અધ્યક્ષતામાં આગામી બુધવારના રોજ મુસ્લિમ સંપ્રદાયના બકરી ઈદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની એક બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર પોલીસ મથકના તાબા હેઠળ આવતા મુસ્લિમ ગામોના સરપંચોએ હાજરી આપી હતી.

નબીપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એ ઈદના પર્વને શાંતિથી ભાઈચારા સાથે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ઉજવવાની વિસ્તૃત જાણકારી આપી હતી. તમામ સરપંચોએ શાંતિનો માહોલ બનાવી રાખવાની ખાતરી આપી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ગુજરાત સરકાર દ્વારા ખાસ કૃષિ પેકેજ પુર અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરાયું

ProudOfGujarat

નડિયાદના કુલ ૧૧ પરીક્ષા કેન્દ્રો ખાતે ૩ એપ્રિલના રોજ કુલ ૨૫૦૦ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતી ૧૨ વર્ષીય કિશોરીનું એક ઇસમ દ્વારા અપહરણ કરાયું હોવાની શંકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!