Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં નવા નીર આવ્યા.

Share

છેલ્લા બે દિવસથી મોટાભાગે સર્વત્ર સારો વરસાદ થઇ રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે, ત્યારે ગુજરાતની સહુથી મોટી નદી નર્મદામાં પણ ચાલુ ચોમાસા દરમિયાન નવા નીર જોવા મળ્યા હતા.

ગુજર‍ાત સહિત મધ્યપ્રદેશમાં નર્મદ‍ાના ઉપરવાસમાં ભારે વરસાદને લઇને નર્મદા નદીમાં નવા નીર આવ્યા હતા. નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી નીકળીને ગુજરાતના નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાઓમાંથી પસાર થઇને ખંભાતના અખાતને મળે છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ નજીકથી વહેતી નર્મદા નદીમાં નવા નીર જોવા મળ્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ જિલ્લાના પેન્શનરોને વાર્ષિક હયાતીની ખરાઈ કરાવવા અનુરોધ : ઘર બેઠાં ઓનલાઇન હયાતી માટે Jeevan Pramaan Portal પર રજીસ્ટ્રેશન કરી શકાશે

ProudOfGujarat

ઝઘડિયાનાં વણાંકપોર ગામની સીમમાં શેરડી કટિંગ કરી રહેલ મશીનમાં લાગી આગ

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ ના અગ્રણી નેતા સંદીપ માંગરોલા અને રાજપૂત આગેવાન ની ગેરકાયદેસર અટકાયત મામલે લૂંટ બાબત ની અરજી અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!