Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓને ફળ અને ડ્રાયફ્રૂટ તથા દુધ સહિત રેઇનકોટ વિતરણ કરાયું.

Share

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા “ અન્ન પૂર્ણા“ પ્રોજેક્ટ અંતર્ગત નગરપાલિકા શાળામાં અભ્યાસ કરતી આશરે 100 જેટલી ગરીબ દિકરીઓને કુપોષણ અને કોરોના જેવી મહામારી દરમિયાન ઇમ્યુનિટી સામે રક્ષણ  મળી રહે તે હેતુથી ફળ અને ડ્રાયફ્રૂટ તથા દુધનું વિતરણ કરવામાં આવ્યું હતું .આ સાથે એમને વરસાદથી રક્ષણ માટે વિના મૂલ્યે રેઇનકોટ પણ આપવામાં આવ્યા હતા.

રેઇનકોટ વિતરણ પ્રસંગે જિલ્લા શાસનાધિકારી નિશાંત દવે , ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ  પટેલ , નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઈંદીરા રાજ, રોટરી વેલફેર ટ્રસ્ટના ચેરમેન  અનિશ પરીખ, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડો વિક્રમ પ્રેમકુમાર, સેકરેટરી રચના પોદ્દાર, શિક્ષકો સાથે  અન્ય રોટેરીયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. 

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના એક ગામની સીમમાં મહિલા સાથે દુષ્કર્મની કોશિશ કરી હત્યા કરી દેતા ચકચાર.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ઘી પાનેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા શેરડી કાપતાં મજૂરો અને જરૂરિયાત મંદ ગરીબોને મફત ભોજનનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરના કાંસિયા ગામના નદી કિનારા વિસ્તારમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ એ અસરગ્રસ્ત લોકોને કીટનું વિતરણ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!