Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા પંચાયત કંપાઉન્ડમાં જિલ્લા પંચાયતના રેકોર્ડ રૂમનું ખાત મુહૂર્ત કરાયું.

Share

આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં જિલ્લા પંચાયતના રેકોર્ડ રૂમનું ખાત મુહૂર્ત જિલ્લા પ્રમુખ અલ્પાબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. 50 લાખના ખર્ચે રેકોર્ડ રૂમનું નિર્માણ થશે.

આ રેકોર્ડ બિલ્ડિંગમાં વિવિધ શાખાના જેટલા પણ રેકોર્ડ છે તેને રાખવામા આવશે. જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન અને બાંધકામ સમિતિના ચેરમેન ધમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

હરિયાણામાં ચોખાના મિલની ત્રણ માળની ઇમારત ધરાશાયી થતા ઘણા મજૂરો દટાયાની આશંકા

ProudOfGujarat

ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓમાં ફાયર સેફટી ના સાધનોની ચકાસણીનો આદેશ

ProudOfGujarat

અંકલેશ્વર- વોર્ડ નંબર-8 ના રહીશો ખરાબ રોડ-રસ્તાને લઈને ત્રાહિમામ, સ્થાનિક નગર સભ્ય જોવા પણ ન આવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!