Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. નિલેશકુમાર ધનેશ્વર પી.એચ.ડી. થયાં.

Share

તપોવન સંસ્કાર કેન્દ્ર, ભરૂચ સંચાલિત સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન, મહિલા બી. એડ. કોલેજ, ભરૂચના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નિલેષકુમાર ધનેશ્વર ઉપાધ્યાયએ શિક્ષણ શાખામાં ધો. 11 ના ભૌતિકશાસ્ત્રમાં કોમ્પ્યુટર સહાયક શિક્ષણ કાર્યક્રમનિ રચના અનર અજમાયાશ શીર્ષક સાથે ડો. રાજેન્દ્ર બી. પટેલ, હેડ ઓફ ધ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ મહાશોધ નિબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, સુરતના માનનીય કુલપતિએ ગ્રાહ્ય રાખી ડોક્ટર ઓફ ફિલોસોફીની પાડવી એનાયત કરેલ છે.

Advertisement

Share

Related posts

વાંકલ રેન્જ વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ અને સફાઈનો કાર્યક્મ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી પૈસા પડાવાનો પ્રયાસ કરાયો, સાઇબર ક્રાઈમ સેલમાં ફરિયાદની તજવીજ કરાઈ.

ProudOfGujarat

ઝઘડિયાનાં ખરચી ગામે ઝઘડાની રીસ રાખી શેરડીનો પાક સળગાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!