Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મહારાષ્ટ્રના પુરગ્રસ્ત લોકોને મદદ માટે વાજા ફેમિલિ વ્હારે આવી.

Share

ગતરોજ તા. ૨૪/૦૮/૨૦૨૧ ના રોજ શબ્બીરભાઇ વલ્લી વાજા તથા સમગ્ર વાજા ફેમિલી વ્હાલુવાલા તરફથી કોકર મહારાષ્ટ્રના પુરગ્રસ્ત લોકોને મદદ માટે વાજા ફેમિલિ તરફથી ગાદલા, તકીયા, ચાદરો, તકિયાના કવરો, રૂમાલ તથા અન્ય સમાન એક આઇસર ટેમ્પામા પુરગ્રસ્ત લોકોને પહોંચાડવામા આવ્યો છે અને આ મદદ લઇને અબ્દુલભાઇ કામઠી, શબ્બીરભાઇ વલ્લી વાજા તથા મૌલાના મુબારક તથા ટીમના અન્ય સભ્યો જેમા (મૌલાના ઇમરાન, મૌલાના ઇરફાન, મૌલાના જાકીર, અલ્તાફભાઇ, મોહમ્મદ કામથી, હુસૈન કાથી, સરફરાજ મુલતાની, સલીમભાઇ માંગરોલ વાલા તથા હસન ભાઇ) દ્વારા કોકર (મહારાષ્ટ્ર) મા મદદ પહોંચાડવામા આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની નાલંદા સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં વધુ બે પોઝિટીવ કેસોનો ઉમેરો સાથે કુલ કેસોની સંખ્યા 14 થઈ, કુલ 12 સક્રિય કેસો.

ProudOfGujarat

ગોધરા : દેવગઢ બારીયાના ભુલર ગામે PESA એક્ટ જોગવાઈ અંતર્ગત તાડપત્રી અને વાંસનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!