Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

આગામી ગણેશોત્સવ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી. પી. રજ્યાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક યોજાઇ હતી.

જેમાં ગણેશોત્સવના આયોજકોને બી. પી. રજયા દ્વારા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોના ગાઇડલાઇન પ્રમાણે ગણેશોત્સવ પર્વની ઉજવણી કરવા ખાસ અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. ગણેશ ઉત્સવના આયોજકો દ્વારા પોલીસ ઇન્સ્પેકટર બી. પી. રજ્યાને સંપૂર્ણ અમલ અને સહકારની ખાત્રી આપવામાં આવી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

એકતાના પ્રતીક સમા વાસી ગામે ચોથા સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

સુરત જિલ્લાના લસકાણામાં 24 વર્ષના સગા મામાએ 14 વર્ષની ભાણેજ પર આચર્યું દુષ્કર્મ

ProudOfGujarat

ખેડૂતોના પાકને કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!