Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : મકતમપુર અને તેની આસપાસના વિસ્તારમાં 8 મી ઓકટોબરના રોજ વીજ પુરવઠો રહેશે બંધ.

Share

ભરૂચ શહેર વિભાગીય કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર જાણવા મળેલ કે આગામી તારીખ 8 મી ઓક્ટોબરના રોજ અગત્યનું સમારકામ હોવાથી 22 કેવી જી.એન.એફ.સી. ફિડર પર આવતો વીજ પ્રવાહ સવારના 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બંધ રાખવામા આવશે.

જેમાં 132 કેવી મકતમપૂર ભરૂચ પરથી આવતા વીજ પ્રવાહ જેમાં અવધૂત, ઉત્કર્ષ, હરિઓમ કોમ્પ્લેક્ષ, ધર્મ નગર, રંગ કુટીર, સમૃદ્ધિ, અમરકુંજ, રુદ્રાક્ષ રેસિ, રંગ હાઇટ, વ્રજ વિહાર, સૂર્યદર્શન સોસાયટી, નારાયણ દર્શન, નારાયણ સોસાયટી, અલકનંદા, જય અંબે સ્કૂલ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં આગામી 8 મી ઓકટોબરના રોજ વીજ પુરવઠો ભરૂચ શહેર વિભાગીય કચેરી દ્વારા બંધ કરવામાં આવશે જે બાદ કામ પૂર્ણ થયા બાદ વીજ પૂરવઠો શરૂ કરી દેવામાં આવશે.

Advertisement

Share

Related posts

વિરમગામના લીંબડ ખાતે પપેટ શો દ્વારા ટીબી તથા રક્તપિત્ત અંગે જનજાગૃતિ કરવામાં આવી.

ProudOfGujarat

કરજણ બેઠક માટે અપક્ષ ઉમેદવારે નોંધાવી દાવેદારી.

ProudOfGujarat

વાંકલ : વલસાડ પ્રદેશ મૈસુરીયા સમાજ દ્વારા સૌપ્રથમ વાર રકતદાન શિબિરનું બ્લડ બેંક વલસાડમાં આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!