Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના થામ ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં એક વ્યક્તિ નું મોત…જાણો વધુ

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના થામ ગામ નજીક રોડ સાઈડ ઉપર આજ રોજ સવાર ના સમયે એક આઇસર ટેમ્પો ધડાકા ભેર વૃક્ષ સાથે ભટકાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં એક વ્યક્તિ નું ઘટના સ્થળ પર જ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું…

બનાવ અંગે ની જાણ ભરૂચ તાલુકા પોલીસ મથક ને થતા તાલુકા પોલીસ મથક ના કર્મી ઓ ઘટના સ્થળે દોડી જઈ મૃતક ની લાશ નો કબ્જો મેળવી પી એમ કાર્યવાહી કરાવવા ની તજવીજ હાથ ધરી હતી……..

Advertisement


Share

Related posts

નવયુગ વિદ્યાલય જંબુસરના બાળકો ગરબે ધૂમયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા નર્સિંગ એસોસીએશનનાં આગેવાન દ્વારા તેમના છ મહિનાનાં બાળક દર્શ પટેલને મૂકીને તેની આસપાસ કોરોના સંક્રમણથી બચવાની વસ્તુ મૂકી આ સંક્રમણથી બચવા માટેની થીમ તૈયાર કરી.

ProudOfGujarat

ગોધરા: શિવજ્યોતિ સોસાયટીમાં મકાનની છતની છાજલી ધસી પડતા મહિલાનુ દબાઈ જતા કરૂણ મોત

ProudOfGujarat
error: Content is protected !!