Proud of Gujarat
FeaturedGujaratINDIA

“દિવ્ય કાશી, ભવ્ય કાશી” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં ભરૂચ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

આજરોજ “દિવ્ય કાશી, ભવ્ય કાશી” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે શક્તિનાથ મહાદેવ મંદિરે જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા શિવજીને જળભિષેક કરાયું.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલભાઈ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, ફાલ્ગુનિબેન પટેલ, મંત્રી નિશાંતભાઈ મોદી, જીજ્ઞેશભાઈ મિસ્ત્રી, રાજુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિતભાઇ ચાવડા, શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરોએ હાજરી આપી હતી.

Advertisement

Share

Related posts

૧૮૧ અભયમની ટીમના કુશળ કાઉન્સેલિંગ થકી ઘરે પરત ફરી કિશોરી

ProudOfGujarat

યશરાજ ફિલ્મ્સ આવતીકાલે સવારે ૧૧ વાગ્યે રોમેન્ટિક ફિલ્મ ‘સૈયારા’નું ટ્રેલર રિલીઝ કરશે!

ProudOfGujarat

વડોદરા : ગોચર જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન કરતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!