Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લિટલ સ્ટાર્સ હાઈસ્કૂલમાં 15 થી 18 વયના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો.

Share

ભરૂચની લિટલ સ્ટાર્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને રસીકરણ કરવામાં આવ્યું. શહેરના મકતમપુર વિસ્તારમાં રાહતે રસુલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લિટલ સ્ટાર્સ હાઈસ્કૂલમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને જીલ્લા આરોગ્ય કેન્દ્રના સહયોગથી કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ આજરોજ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીગણ, આચાર્ય અને શિક્ષકો હાજર રહ્યા હતા. આ રસીકરણનો પ્રથમ ડોઝ વાલીઓની સંમતિથી અપાયો હતો જેમાં બહોળા પ્રમાણમા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવારને વિદ્યાર્થીઓએ અને વાલીઓએ સહકાર આપ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર લકઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

રાજપીપળા : કેવડિયા ખાતે નિર્માણ થઇ રહેલા રેલવે સ્ટેશનમાં સ્થાનિકોને રોજગારીની તકો આપવા માટે સાંસદની ગુહાર : કેન્દ્રીય રેલ મંત્રીને પત્ર લખ્યો.

ProudOfGujarat

ખેલૈયાઓને આ વખતે નવરાત્રિના પાસ મોંઘા પડશે, આ કારણે વધુ પૈસા આપવા પડશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!