Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર લકઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

Share

પાલેજ નજીક કિયા ગામ પાસે લકઝરી બસ પલટી ખાતા આશરે 10 કરતાં વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી. લકઝરી બસ સુરત તરફ જઇ રહી હતી ત્યારે પાલેજ નજીક બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં 40 થી વધુ મુસાફરો હતા જેમાં 10 કરતાં વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી જેમને 108 દ્વારા નજીકનાં CHC સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે 4 મુસાફરોને ગંભીર ઇજાને પગલે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Advertisement

Share

Related posts

પાવાગઢ : ટ્રસ્ટી રાજુ ભટ્ટનો પાપનો ઘડો ભરાયો : બળાત્કાર કર્યાની કરી કબૂલાત

ProudOfGujarat

સુરત : 10 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ : મૂંઝવણમાં મૂકાયેલા મંડળો, મૂર્તિકારોનું કલેક્ટરને આવેદનપત્ર.

ProudOfGujarat

મુખ્યમંત્રી એ સાબરમતી રિવફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2023 નું કર્યું ઉદ્ઘાટન, જાણો મુખ્ય આકર્ષણો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!